Train cancel: અમદાવાદ થી પુરી તથા હાવડા જવાવાળી સ્પેશિયલ ટ્રેનો રદ રહેશે

Train cancel: યાસ વાવાઝોડાને કારણે અમદાવાદ થી પુરી તથા હાવડા જવાવાળી સ્પેશિયલ ટ્રેનો રદ રહેશે

 અમદાવાદ , ૨૫ મે: Train cancel: હવામાન વિભાગની ચેતવણી મુજબ ઓરિસ્સામાં ‘યાસ’ વાવાઝોડાને લીધે સુરક્ષાના કારણોસર અમદાવાદ થી પુરી તથા હાવડા જવાવાળી સ્પેશિયલ ટ્રેનો રદ રહેશે. જે નીચે મુજબ છે:-

Railways banner

●       તારીખ 28 મે, 2021 ના રોજ અમદાવાદ થી ચાલતી ટ્રેન નંબર 08406 અમદાવાદ- પુરી સ્પેશિયલ રદ ( Train cancel) રહેશે.

●       તારીખ 26 મે, 2021 ના રોજ અમદાવાદ થી ચાલતી ટ્રેન નંબર 02833 અમદાવાદ-હાવડા સ્પેશિયલ રદ (Train cancel) રહેશે.

આ પણ વાંચો…ભાગેડુ મેહુલ ચોક્સી(Mehul choksi) ફરી ચર્ચામાંઃ એન્ટિગુઆમાં રહેતા ચોકસીને 3 દિવસથી શોધી રહી છે ત્યાંની પોલીસ, વાંચો શું છે મામલો?