Babita

લોકડાઉન પછી તારક “મેહતા કા ઉલટા ચશ્મા” આવતી કાલ ૨૨ જુલાઇ થી નવા એપિસોડ સાથે જુઓ રાત્રે ૮.૩૦ કલાકે

આપણી સૌની વચ્ચે આવતી કાલે તારીખ ૨૨ જુલાઈ, બુધવારના રોજ સાંજે ૮.૩૦ વાગે ફરી એકવાર આપણા સૌના ડ્રોઈંગ રૂમમાં પરિવારની સાથે હાસ્યના તરંગો લઈને આ કોવીડ-૧૯ ની મહામારી વચ્ચે તેમનું કાર્ય ફરી શરૂ કર્યું છે

,મુંબઇ,૨૧ જુલાઈ ૨૦૨૦
નીલા ટેલીફિલ્મ દ્વારા સોની સબ ટીવી પર શ્રી આસિતકુમાર મોદી દ્વારા સર્જિત કોમેડી ટીવી સીરીયલ તારક મહેતા કા ઉલટા ચશ્માં મા ગોકુલધામ સોસાયટીમાં મનને પ્રફુલિત કરવા માટે મારા પરમ મિત્ર શ્રી આસિતકુમાર મોદીની ગોકુલધામ સોસાયટી જે ત્રણ મહિનાથી સાવ સુની હતી. આ ગોકુલધામ સોસાયટીને ફરી પ્રફુલિત કરવા તેમજ આનંદ અને હાસ્યના મનોરંજન માટે તારક મહેતા કા ઉલટા ચશ્માં ની ટીમને તથા ટીમના તમામ કલાકારો તેમજ બીજા સહ કર્મચારીઓને આપણી સૌની વચ્ચે આવતી કાલે તારીખ ૨૨ જુલાઈ, બુધવારના રોજ સાંજે ૮.૩૦ વાગે ફરી એકવાર આપણા સૌના ડ્રોઈંગ રૂમમાં પરિવારની સાથે હાસ્યના તરંગો લઈને આ કોવીડ-૧૯ ની મહામારી વચ્ચે તેમનું કાર્ય ફરી શરૂ કર્યું છે,

કરોડો દેશવાસીઓના વિશ્વાસ અને આશીર્વાદની હકારાત્મક ના જુસ્સા સાથે સોસાયટીના એક માત્ર સેક્રેટરી નું પાત્ર અને અંજલી મહેતાનો કાઢો વગેરે પાત્રનું મહત્વ આ હાસ્ય સીરીયલની પ્રેરણાથી આપણા સૌ એ અનુભવી હશે જ. મુંબઈ માં શુટીંગનું કામ શરૂ કરીને સૌને એક નવી હિમત પણ આપી રહ્યા છે,તે બદલ તે તમામને શુભેચ્છા ને સ્વસ્થ રહીને રોજ લોકોને હાસ્યના મોજાથી જીવનમાં આયેલા ડર ને દુર કરવાનો યથાર્થ પ્રયત્ન આ સીરીયલ દ્વારા થઈ રહ્યો છે, તે માટે તે લોકોને અભિનંદન પાઠવું છું.
આવતી કાલથી અચૂક જોજો સોની સબ ચેનલ પર તારક મહેતા કા ઉલટા ચશ્માં નવા એપિસોડ સાથે રાત્રે ૮.૩૦ કલાકે જોવાનું ભૂલતા નહિ. — હિતેશ પટેલ પાેચી

********