राज्य की ख़बर સુરત ડિડોલી વિસ્તારની ઘટના ધો 10 ની વિદ્યાર્થીનીએ કર્યો આપઘાત Input Team January 15, 2021સુરત ડિડોલી વિસ્તારની ઘટના ધો 10 ની વિદ્યાર્થીનીએ કર્યો આપઘાત ઉત્તરાયણના દિવસે વિદ્યાર્થીની હોમવર્ક ન કરતા માતાએ ફોન કરી હોમવર્કને લઈ ટ્યુશન શિક્ષક જાણ કરી હતી વિદ્યાર્થીનીને લાગી આવતા ઝેરી દવા પી કર્યો આપઘાત…….. .