bike instant

સુરતમાં ચાલુ બાઇકે યુવક અને યુવતી નું સ્ટન્ટ ( Stunts) હવે પોલીસ કાર્યવાહી.. જુઓ વિડિયો

stunts surat

સુરત, ૧૨ માર્ચ: સુરત શહેરમાં હમણાં એક યુવક અને યુવતી નો (Stunts) વિડીયો વાયરલ થયો છે. જેને સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. વાત એમ છે કે એક યુવક અને યુવતી એક બાઈક ઉપર આગળ પાછળ બેસીને સફર કરે છે અને ત્યારબાદ એવી હરકતો કરે છે જે જોઈને તમે ચિંતામાં પડી જશો.

ADVT Dental Titanium

બિલકુલ આ સમયે આ વિડિયો ને શૂટ કરવા માટે તેની સાથે બીજા સ્કૂટર પર કેમેરામેન પણ છે.

સોશિયલ મીડિયા પર બબાલ મચી જતા હવે પોલીસે આ મામલે કેસ દર્જ કરી દીધો છે અને બંનેની પૂછપરછ ચાલુ છે.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચો..શું ફરીથી દેશ લોકડાઉન(Lockdown) તરફ આગળ વધી રહ્યો છે?