Daru Ambaji

અંબાજી નજીક છાપરી પાસે રાજસ્થાન પોલીસ વિદેશી દારૂ લઇ જતા બે લોકો ને પકડ્યા

Daru Ambaji

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી

અંબાજી,10 સપ્ટેમ્બર:યાત્રાધામ અંબાજી નજીક છાપરી ચેક પર થી ગુજરાત માં ઘુસાડાતો વિદ્સી દારુ નો જથ્થો રાજસ્થાન પોલીસે ઝડપી પાડ્યો છે આજે રાજસ્થાન માંથી વિદેશીદારુ લઈ ગુજરાત પાર્સીંગ ની ક્વોલીસ ગાડી નંબર જીજે 05 2598 માં સીટ ની નીચે ચોર ખાના મા સંતાડેલો વિદેશી દારુ વિવિધ બ્રાન્ડ ની 92 બોટલો ગુજરાત માં પ્રવેશે તે પહેલાજ રાજસ્થાન છાપરી પોલીસ ચેકપોસ્ટ ના હે.કો. રામઅવતાર મીણા, , નાથુલાલ, તથા સુજાનસિહ દ્વારા કરાઈ રહેલી તપાસ કામગીરી દરમ્યાન ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે

જોકે આકામે વપરાયેવી ક્વોલીસ કાર સહીત બે વ્યક્તિઓ ની ધરપકડ કરી છે

loading…