Cadila Security

પ્રધાનમંત્રી મોદી આજે લેશે ૩ કોરોના વેકસીન સેન્ટરની મુલાકાત

zydus cadila 3

પીએમ મોદી અમદાવાદની ઝાયડ્સ કેડિલા કંપનીના પ્લાન્ટની મુલાકાત લેવાના છે. ત્યારે ઝાયડસના પ્લાન્ટને ફરતે સઘન સુરક્ષા ગોઠવી દેવાઈ છે

Cadila Security

અમદાવાદ, ૨૮ નવેમ્બર: પ્રધાનમંત્રી મોદી આજે અમદાવાદ, પૂણે, અને હૈદરાબાદની મુલાકાત લેશે. તેઓ કોવિડ 19ની રસી સાથે જોડાયેલ કામગીરીની સમીક્ષા કરશે. પીએમઓ દ્વારા ટ્વીટ કરાઈ છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રસીની પ્રોસેસની વ્યક્તિગત સમીક્ષા કરવા માટે ત્રણ મોટા શહેરોની મુલાકાત લેશે. તેઓ અમદાવાદના ઝાડયસ કેડિડા પાર્ક થી પૂણેની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયામાં જશે.  અને ત્યારબાદ હૈદરાબાદમાં ભારત બાયોટેકની મુલાકાત લેશે

whatsapp banner 1