Narendra Modi 1

પ્રધાનમંત્રી (PM) નરેન્દ્ર મોદી ગુજરાત ની એક દિવસીય મુલાકાતે આવ્યા છે.

Narendra Modi 1

પ્રધાનમંત્રી (PM) નરેન્દ્ર મોદી કેવડીયા માં ચાલી રહેલી દેશના સુરક્ષા સેના અધિકારીઓની કોન્ફરન્સ ને સંબોધન કરવા ગુજરાત ની એક દિવસીય મુલાકાતે આવ્યા છે.

Whatsapp Join Banner Guj

અમદાવાદ , ૦૬ માર્ચ: પ્રધાનમંત્રી (PM) કેવડીયા જવા માટે અમદાવાદ હવાઈ મથકે આવી પહોંચ્યા ત્યારે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત જી ,મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિન ભાઈ પટેલે તેમનું સ્વાગત અભિવાદન કરી આવકાર્યા હતા.

આ પણ વાંચો…શું તમે જાણો છો ? ઇકો ડેવલપમેન્ટ સાઈટ્સ.. (Eco Development Sites) જંગલમાં કુદરતના ખોળે સુખનો સમય વિતાવવાની આપે છે વિશિષ્ટ સુવિધા…