22 ઓગષ્ટ થી ખોડિયાર- ગાંધીનગર વચ્ચેનો રેલવે ક્રોસિંગ નં. 12 બંધ રહેશે.

અમદાવાદ,૧૯ ઓગસ્ટ:અમદાવાદ ડિવિઝન પર ખોડિયાર – ગાંધીનગર રેલવે વિભાગ વચ્ચેની 521/13-14 કિમી પર સ્થિત રેલવે  ક્રોસિંગ નં.12 ને 522/6-7 કિમી પર સ્થિત  રેલવે ક્રોસિંગ નં. 13 ‘બી1’ સાથે જોડવામાં આવી … Read More

જમીન તકરારી નોંધની સૂનાવણી હવે સીધી પ્રાંત અધિકારી કક્ષાએ થઇ શકશે ……

મુખ્યમંત્રીશ્રીનો મહેસૂલી પ્રક્રિયા સરળીકરણનો પ્રજાલક્ષી વધુ એક નિર્ણય જમીન તકરારી નોંધની સૂનાવણી હવે સીધી પ્રાંત અધિકારી કક્ષાએ થઇ શકશે તકરારી અપિલના ત્વરિત નિકાલથી બિનજરૂરી લિટીગેશન નિવારવાનો ધ્યેય ગાંધીનગર,૧૯ ઓગસ્ટ:મુખ્યમંત્રી શ્રી … Read More

રાજ્યમા વરસાદી માહોલ સાથે ૮૫ તાલુકામાં નોંધપાત્ર વરસાદ

ચોમાસુ-૨૦૨૦ ▪રાજ્યમા વરસાદી માહોલ સાથે ૮૫ તાલુકામાં નોંધપાત્ર વરસાદ▪ઉમરપાડા પાંચ ઈંચ, અંજાર ચાર ઈંચ, ભૂજ, મોરબી, દસાડા, લોધિકા અને દાંતામાં ત્રણ ઈંચ વરસાદ▪રાજ્યના ૨૦૫ જળાશયો પૈકી ૧૦૧ જળાશયો હાઈ એલર્ટ … Read More

વડોદરા જિલ્લામાં પ્રથમવાર શ્રેષ્ઠ શિક્ષક તરીકે મુકેશ કે.શર્માની પસંદગી

આનંદ દાયક ઘટના: મુકેશ કે.શર્માની બી.આર.સી.કેડર માં રાજ્યમાં અને વડોદરા જિલ્લામાં પ્રથમવાર શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી તેઓ સાવલી તાલુકાના ભાદરવા ક્લસ્ટરના સી.આર.સી. કો – ઓર્ડીનેટર તરીકે કાર્યરત છે સાવલી તાલુકાના … Read More

આજે વર્લ્ડ ફોટોગ્રાફી ડે પર જામનગરમાં અનોખી રીતે કરવામાં આવી ઉજવણી

જામનગર,૧૯ ઓગસ્ટ:સમગ્ર વિશ્વમાં વર્લ્ડ ફોટોગ્રાફી ડે તરીકે ઉજવવામાં આવે છે, આજના દિવસે ફોરીગ્રાફી સાથે સંકળાયેલા લોકો અનેકવિધ કાર્યોકર્મો દ્વારા આ દિવસની ઉજવણી કરે છે ત્યારે જામનગર ફોટોગ્રાફર એસોસિયેશન જે છેલ્લા … Read More

पश्चिम रेलवे की ओखा- गुवाहाटी पार्सल विशेष ट्रेन 16 अगस्त, 2020 से न्यू गुवाहाटी तक विस्तारित

मुंबई, 18 अगस्त,अत्यावश्यक सामग्री की आपूर्ति श्रृंखला को जारी रखने के लिए, पश्चिम रेलवे देश के विभिन्न हिस्सों में पार्सल विशेष ट्रेनों का निरंतर परिचालन कर रही है। इन पार्सल … Read More

સપ્ટેમ્બર માસમા જેઈઈ અને નીટની પરીક્ષા યોજવાના સુપ્રિમકોર્ટના આદેશ

કોરોનાની પરિસ્થિતિમા લાખ્ખો વિદ્યાર્થીઓના હિતમાં સપ્ટેમ્બર માસમા જેઈઈ અને નીટની પરીક્ષા યોજવાના સુપ્રિમકોર્ટના આદેશને આવકારતા શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિહ ચુડાસમા વિદ્યાર્થીઓને વિશેષ માર્ગદર્શન મળી રહે તે હેતુથી વિવિધ વિષયના તજજ્ઞ … Read More

જૂનાગઢ – LCB નો જુગારનો દરોડો ૮ શખ્સોને ઝડપી લીધા

જૂનાગઢ,૧૮ ઓગસ્ટ :LCB નો જુગારનો દરોડો, ઇન્ચાર્જ પીઆઇ આર. કે. ગોહિલ સહીતના સ્ટાફે બાતમીના આધારે દરોડો પાડયો વંથલી તાલુકાના વાડલા ગામે સીમમાં વાડીમાં જુગાર રમતાં ૮ શખ્સોને ઝડપી લીધા રોકડ … Read More

ગગનચૂંબી ઈમારતોને મંજૂરી એ ભાજપાના ફંડમેનેજરોને ભાજપા સરકારની ભેટ:ડૉ.મનિષ દોશી

• ગગનચૂંબી ઈમારતોને મંજૂરી એ ભાજપાના ફંડમેનેજરોને ભાજપા સરકારની ભેટ.• હાઉસીંગ બોર્ડ, સ્લમ ક્લિયરન્સ બોર્ડ સહિતને તાળા મારીને સામાન્ય – મધ્યમવર્ગના હિતોની અવગણના કરીને માત્રને માત્ર બિલ્ડરોનું હિત જોતી ભાજપ … Read More