જી.આઈ.ડી.સી દ્વારા ઉંઝા માં ૪૭ હેકટર જમીનમાં ઔદ્યોગિક વસાહતની સ્થાપના
ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસનાં સપનાને સાકાર કરવા ગુજરાત સરકાર કટિબધ્ધ¤ નાના અને મધ્યમ ઉધોગકારોને પ્રોત્સાહિત કરવા જી.આઈ.ડી.સી દ્વારા મહેસાણા જિલ્લાના ઉંઝા તાલુકામાં ઐઠોર ખાતે ૪૭ હેકટર જમીનમાં ઔદ્યોગિક વસાહતની સ્થાપના¤નાયબ … Read More
