Screenshot 20200705 201546

ACPPGMEC દ્વારા બીજા રાઉન્ડ ની ચોઇસ ફિલીંગ ની પ્રક્રિયા આજે સાંજે 4 વાગે પુરી થયેલ છે: વર્કિંગ કમેટી

અમદાવાદ, ૦૫ જુલાઈ ૨૦૨૦

આથી પ્રવેશ સમિતિ જણાવે છે કે, શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ માટે ACPPGMEC દ્વારા બીજા રાઉન્ડ ની ચોઇસ ફિલીંગ ની પ્રક્રિયા આજે તા: ૦૪/૦૭/૨૦૨૦ ના સાંજે 4 વાગે પુરી થયેલ છે. તેમા મેડિકલ વિધ્યાશાખા ના ૨૫૨૭ તથા ડેંન્ટલ વિધ્યાશાખા ના ૩૦૫ વિધ્યાર્થીઓ એ ઓનલાઇન કંસેંટ  આપી ચોઇસ ફિલીંગ  કરેલ છે. 

સીટો ની ફાલવણી તા : ૦૬/૦૭/૨૦૨૦ ના રોજ બપોરે 12 કલાકે કરવામા આવશે.

વિદ્યાર્થીઓને ખાસ સૂચના આપવામાં આવે છે કે હવે પછીની પ્રક્રિયા અંગેની માહિતી માટે પ્રવેશ સમિતિ ની વેબસાઈટ નિયમિત જોતા રહેવી.

વિદ્યાર્થીઓને હાલ પુરતી સમિતિ ની રૂબરૂ મુલાકાત ટાળવા માટે ની સલાહ આપવા માં આવે છે.