Neha sharma: નેહા શર્માએ શેર કરી ગ્લેમરસ તસવીરો,ખાસ અંદાજમાં . જુઓ તસવીરો..

Neha sharma: ઇન્સ્ટાગ્રામ પેજ હોટ એને સેંસેશનલ ફોટોથી ભરેલું છે. તેની આ સુંદર તસવીરો હાલમાં લાઇમ લાઇટમાં છે. 

મનોરંજન ડેસ્ક: ૨૩ એપ્રિલ: બોલીવુડની જાણીતી અને સુંદર અભિનેત્રી નેહા શર્મા (Neha sharma) ભલે ફિલ્મોથી હાલ દૂર હોય પરંતુ અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે.  તે અવાર નવાર તેની ગ્લેમરસ તસવીરો તેના ચાહકો સાથે શેર કરતી રહે છે.બૉલીવુડ અભિનેત્રી નેહા શર્માને સોશિયલ મીડિયા સેંસેશન પણ કહેવામાં આવે છે. તેનું ઇન્સ્ટાગ્રામ પેજ હોટ એને સેંસેશનલ ફોટોથી ભરેલું છે. તેની આ સુંદર તસવીરો હાલમાં લાઇમ લાઇટમાં છે. 

Neha sharma

અભિનેત્રી નેહા શર્માએ તાજેતરમાં તેની કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તેણે બ્લેક ઓફ શોલ્ડર ડ્રેસ કેરી કર્યો  છે. તેનો આ ગ્લેમરસ અંદાજ લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. 

Neha sharma

વર્કફ્રન્ટ ની વાત કરીએ તો નેહા શર્માએ તેની કરિયરની શરૂઆત તેલુગુ ફિલ્મ ચિરતથી કરી હતી. આ ફિલ્મમાં ચરણ તેજ સામે તે જોવા મળી હતી અને હિન્દી ફિલ્મ જગતમાં મોહિત સૂરીની ફિલ્મ ક્રૂકથી ડેબ્યૂ કર્યું હતું. 

Neha sharma

આ સિવાય નેહા શર્મા ‘ક્યા સુપર કૂલ હૈ હમ’, ‘યંગિસ્તાન’, ‘યમલા પગલા દીવાના’, ‘તુમ બિન 2’, ‘મુબારકાં’ અને ‘તાન્હાજી’ જેવી ફિલ્મોમાં નજર આવી ચુકી છે. 

આ પણ વાંચો…LIC New Rules 2021: જો તમારી પાસે પણ છે પોલિસી તો ખાસ વાંચો માહિતી