Narmada LCB arrest

Narmada LCB: નર્મદા એલ સી બી પોલીસે ચેક રીટર્નના 11 ગુનામાં વૉન્ટેડ આરોપીને પકડ્યો.

Narmada LCB

Narmada LCB નર્મદા એલ સી બી પોલીસે ચેક રીટર્ન ના 11 ગુનામાં વૉન્ટેડ આરોપી ને. પકડ્યો.

Narmada LCB.રાજપીપલા પોલીસ મથકે છેતર પિંડી નો ગુનો નોંધાયો હતો

અહેવાલ: સત્યમ બારોટ, રાજપીપલા
રાજપીપલા, ૦૧ ફેબ્રુઆરી:
નર્મદા જિલ્લા પોલીસે Narmada LCB નાસતા ફરતા આરોપીઓ ને પકડવા ની ઝુંબેશ શરુ કરતા વિવિધ પોલીસ મથકે અગિયાર જેટલા ગુનાનો વૉન્ટેડ આરોપી પણ પકડાઈ જવા પામ્યો છે.

Whatsapp Join Banner Guj

પ્રાપ્ત માહિતી મુજબ જિલ્લા પોલીસવડા હિમકરસિંગ ની સૂચના મૂજબ એલ સી બી પી આઈ. બી એલ પટેલ અને તેમના સ્ટાફે શોધખોળ ને અંતે વીવીધ પોલીસ મથકે 11 જેટલા ચેક રિટર્ન ના ગુના નો આરોપીરાજેશ ભીખાભાઇ. પરમાર કે જેના વિરુદ્ધ રાજપીપલા પોલીસ સ્ટેશન માં વિશ્વાસઘાત અને છેતરપિંડી ની ફરિયાદ વર્ષ 2016 માં નોંધાઈ હતી તે આરોપી પકડાઈ જવા પામ્યો હતો આ આરોપી વિરુદ્ધ ગોધરા. ઉમરેઠ. ઠાસરા આમોદ વગેરે પોલીસ મથકે ચેક રીટર્ન ના જુદા જુદા 11 જેટલા આરોપ નોંધાયા હતા અને તે નાસતો ફરતો વોન્ટેડ આરોપી હતો જેને નર્મદા પોલીસે Narmada LCB પકડવા માં સફળતા મેળવી હતી.

આ પણ વાંચો…BUDGET 2021:ઈન્કમ ટેક્સમાં નથી થયો કોઇ બદલાવ,75 વર્ષથી વધુ ઉંમરના પેન્શનર્સને IT રિટર્ન ભરવામાંથી મળ્યો છૂટકારો