IMG 20200811 WA0012

જામનગરના ભૂચરમોરી શહીદ સ્મારક પર શહીદોને શ્રધાંજલિ અર્પણ કરતા રાજ્યમંત્રી જાડેજા

img 20200811 wa00104554094774782674549

રિપોર્ટ: જગત રાવલ
દેશના ઇતિહાસમાં જેને મીની જલિયાવાલા બાગનું યુદ્ધ કહેવામાં આવ્યું છે અને ધર્મની રક્ષા માટે ખેલાયેલા મુગલ સામ્રાજ્ય સામે ના સૌથી લાંબુ યુદ્ધ એટલે ભૂચર મોરીનું યુદ્ધ નો ઉલ્લેખ ઇતિહાસમાં કરવામાં આવ્યો છે.

img 20200811 wa00115684721134435952003

જામનગર નજીક ધ્રોલ પાસે ખેલાયેલા આ યુદ્ધ માં શહીદ થયેલા નરબન્કા ઓને આજે પણ સાતમ ના દિવસે લોકો યાદ કરે ચર અને શ્રધાંજલિ અર્પણ કરે છે

img 20200811 wa00143492919450547428746

રાજ્યના અન્ન પુરવઠા મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા ( હકુભા ) દ્વારા આજે આ શહીદ સ્મારક પર યુદ્ધમાં શહીદ થયેલા વિરો ને શ્રધાંજલિ આપવામા આવી હતી.

img 20200811 wa00133994825889700194253