Lift JMC 4

જામનગર મહાનગરપાલિકા ની લિફ્ટ ખોટકાઈ, લોકો ને રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા

જામનગર મહાનગરપાલિકા ની લિફ્ટ ખોટકાઈ, લોકો ને રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા

જામનગર મહાનગર પાલિકાની લાલબંગલા સ્થિત બિલ્ડીંગમાં લિફ્ટ બંધ થઈ જતા લોકો ફસાયા હતા.

અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૨૯ ડિસેમ્બર:
મહાનગર પાલિકા ની લિફ્ટ મેન્ટેનેન્સ ટીમે મહા મહેનતે ફસાયેલા 7 લોકો ને બહાર કઢાયા હતા, જામનગર મહાનગર પાલિકામાં અવારનવાર લિફ્ટ બંધ થઈ જવાના બનાવો બની રહ્યા છે ત્યારે આજે પણ વેરો ભરવા આવેલ લોકો 30 મિનિટ સુધી ફસાયા હતા અને કફોડી સ્થિતિ માં મુકાયા હતા.

આ પણ વાંચો…

whatsapp banner 1
loading…