IMG 20201210 WA0022 1

જામનગરની સરકારી હોસ્પિટલના ઇન્ટરનલ તબીબો એ વિરોધ પ્રદર્શન કર્યું.

IMG 20201210 WA0022

અહેવાલ: જગત રાવલ

જામનગર, ૧૦ ડિસેમ્બર: જામનગરની ગુરુ ગોવિંદસિંહ covid હોસ્પિટલમાં આઠથી દસ કલાક સુધી ફરજ બજાવતા ઇન્ટરન તબીબોને છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી છે અને હળાહળ અન્યાય સામે હવે ઇન્ટર્ન તબીબો વિરોધ માટે મેદાનમાં ઉતર્યા છે આજે મેરી જામનગર એમ. પી. શાહ મેડિકલ કોલેજની સામે દેખાવ કરવામાં આવ્યા હતા અને ગુજરાત સરકારની તારીખ 14મી સુધીનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે અન્યથા આગળ નો વિરોધ જાહેર કરવામાં આવશ

આજે સવારે જામનગરની એમ.પી.શાહ મેડીકલ કોલેજ ની સામે હાલમાં રહેલા ૧૯૦ થી ૨૦૦ જેટલા છબીઓ ના કેટલાક તબીબો યસ એકઠા થઈને સ્ટાઇપેન્ડ ચૂકવવા થઇ રહેલા અન્યાય સામે વિરોધ કર્યો હતો અને દેખાવો યોજયા હતા