16 માર્ચ સુધી ભુજ – બાન્દ્રા ટર્મિનસ સ્પેશિયલ હળવદ સ્ટેશન (Halvad station) પર રોકાશે નહીં

halvad station

16 માર્ચ સુધી ભુજ – બાન્દ્રા ટર્મિનસ સ્પેશિયલ હળવદ સ્ટેશન (Halvad station) પર રોકાશે નહીં

અમદાવાદ , ૦૫ માર્ચ: અમદાવાદ ડિવિઝનના વિરમગામ – સામખિયાળી સેક્શનના સુખપુર – (Halvad station) હળવદ – ધનાળા સ્ટેશનો વચ્ચે દોહરિકરણ કાર્યને કારણે ટ્રેન નંબર 09456/09455 ભુજ – બાંદ્રા ટર્મિનસ – ભુજ સ્પેશિયલ હળવદ સ્ટેશન પર રોકાશે નહીં. આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે: –

Railways banner

ટ્રેન નંબર 09456/09455 ભુજ – બાન્દ્રા ટર્મિનસ – ભુજ સ્પેશિયલ 16 માર્ચ 2021 સુધી હળવદ સ્ટેશન પર રોકાશે નહી.

આ પણ વાંચો…જામનગર યાર્ડમાં લાલ મરચાં (Red chili) અને ધાણાની ધૂમ આવક