Dwarka Boat

દ્વારકાના દરિયામાં શંકાસ્પદ બોટ મળી આવી જાણો પછી શું થયું…

Dwarka Boat

અહેવાલ: જગત રાવલ, જામનગર

દ્વારકા, ૧૧ ઓક્ટોબર: રાજ્ય પોલીસ અને અલગ અલગ સુરક્ષા એજન્સીઓ દ્વારા હાલ સાગર સુરક્ષા કવચ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, આ કવાયત દરમ્યાન દ્વારકાથી આશરે ૧૫ નોટીકલ માઈલ અંદર અરબી સમુદ્રમાં ખાનગી બોટ શંકાસ્પદ હાલતમાં ફરી રહેલ હોય

Dwarka Boat 2

આ બોટ ને પેટ્રોલિંગ કરી રહેલી બોટ દ્વારા આંતરી લઈ રોકી પાડી તપાસ કરતા કેસરીનંદન બોટ ઉપર થી ૩ આતંકવાદીઓને દ્વારકા પો.સ.ઇ જી.જે.ઝાલાની ટીમ દ્વારા પકડી પાડવામા આવેલ તથા આ બોટમાથી નાનાી હોડીમા નીકળેલ અન્ય ૨ માણસોને દ્વારકા પીઆઈ પી.બી.ગઢવીની ટીમ દ્વારા પકડી પાડી દ્વારકાધીશ મંદીર પરના હુમલો કરવાના પ્રયાસ ને નિષ્ફળ કરવામાં આવેલ છે.

નોટ: આ સમગ્ર ઘટના પોલીસ તથા સુરક્ષા એજન્સીઓ દ્વારા મૉકડ્રિલના ભાગરૂપે હતો

Advt Banner Header
loading…