vaccine camp

જૂનાગઢ સરદાર પટેલ માર્કેટીંગ યાર્ડ ખાતે કોરોના વેક્સિન કેમ્પ (corona vaccine camp) યોજાયો

corona vaccine camp

રાજકીય આગેવાનો અને પદાધિકારીઓ પણ (corona vaccine camp) વેક્સિન કેમ્પની ઝુંબેશમાં જોડાયા

જૂનાગઢ, ૦૫ એપ્રિલ: Corona vaccine camp: યાર્ડમાં આવતાં ખેડૂતો, યાર્ડના વેપારીઓ અને યાર્ડમાં કામ કરતાં કામદારો માટે યોજાયો કોરોના વેક્સિન કેમ્પ. જીલ્લા ભાજપ પ્રમુખ અને યાર્ડના પ્રમુખ કિરીટભાઈ પટેલ, યાર્ડના ડિરેક્ટરોની ઉપસ્થિતિમાં યોજાયો વેક્સિન કેમ્પ

ADVT Dental Titanium
  • યાર્ડના વેપારીઓ અને ખેડૂતો સહીત ૨૫૦ જેટલાં લોકોને કોરોના વેક્સિન ડોઝ આપવામાં આવશે
  • શહેરમાં અને જીલ્લામાં ઠેરઠેર યોજાઈ રહ્યા છે કોરોના વેક્સિન કેમ્પ
  • જાહેર ક્ષેત્રની સંસ્થાઓ, સામાજીક સ્વૈચ્છિક સંસ્થાઓ, ધાર્મિક સ્થળો અને સોસાયટીઓમાં કોરોના વેક્સિન કેમ્પની ઝુંબેશ
  • દોઢ લાખથી વધુ લોકોને અપાઈ ચુકી છે કોરોના વેક્સિન
Whatsapp Join Banner Guj

શહેરમાં અને જીલ્લામાં હજુ પણ કોરોના વેક્સિન કેમ્પ (corona vaccine camp)રહેશે યથાવત.વધુમાં વધુ લોકો કોરોના વેક્સિન ડોઝ લે તેવી તંત્ર દ્વારા કરાઈ રહી છે અપીલ.રાજકીય આગેવાનો અને પદાધિકારીઓ પણ વેક્સિન કેમ્પની ઝુંબેશમાં જોડાયા.

આ પણ વાંચો…બ્રેકિંગ ન્યૂઝઃ મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે(Anil deshmukh) આપ્યું રાજીનામું, CBIએ 100 કરોડની વસુલીનો લગાવ્યો આરોપ- વાંચો શું છે મામલો