JMC Congress

બ્રેકિંગ જામનગર…જામનગર જિલ્લા કોંગ્રેસમાં(Congress) મોટું ભંગાણ સર્જાયું

congress

જામનગર જિલ્લા કોંગ્રેસમાં (Congress) મોટું ભંગાણ સર્જાયું

અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર ૧૫ ફેબ્રુઆરી:
જામનગર જિલ્લા અને તાલુકા પંચાયતની ટીકીટ ફાળવણી મુદ્દે નારાજગી

Whatsapp Join Banner Guj
  • જામનગર જિલ્લા પંચાયત કોંગ્રેસના (Congress) પૂર્વ ઉપપ્રમુખ વસરામભાઈ આહીરનું રાજીનામુ
  • જામનગર જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય હેમત ખવાનું રાજીનામુ
  • જામનગર તાલુકા કોંગ્રેસ (Congress) મહામંત્રી નારણભાઇ શિયાળનું રાજીનામું
  • જામનગર જિલ્લા કોંગ્રેસ મંત્રી કાંતિભાઈ કાલાવડીયાનું રાજીનામું
  • જામનગર ઉપપ્રમુખ તાલુકા કોંગ્રેસ રમેશ ધના મકવાણાનું રાજીનામું
  • વરણા ગામના ઉપસરપંચ જગદીશભાઈ ચાંગણીનું રાજીનામું
  • જિલ્લા યુવક કોંગ્રેસ ઉપપ્રમુખ શનિ આચાર્યનું રાજીનામું
  • જામનગર જિલ્લા યુવક કોંગ્રેસ ઉપપ્રમુખ ભગિરથભાઈ ગોહિલનું રાજીનામું
  • જિલ્લા યુવક કોંગ્રેસ આગેવાન બાબુભાઇ ડાંગરનું રાજીનામુ

આ પણ વાંચો…ગુજરાત સરકારે રાત્રી કર્ફ્યૂ(Night Curfew)ના સમયમાં કર્યો ફેરફાર, હવે રાતના 12 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશે..!