જામનગર નજીક શાપર પાટિયા પાસે કારમાં આગ (Car Fire) લાગતા અફડાતફડી મચી

હાઇવે પર આવેલા ગેસ પંપ ખાતે (Car Fire) કાર માલિક ગેસ ભરાવા માટે આવ્યા ત્યારે બનાવ બન્યો હતો.

Car fire

અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૦૬ ફેબ્રુઆરી:
જામનગર નજીક શાપર પાટિયા પાસે કારમાં આગ (Car Fire) લાગતા અફડાતફડી મચી જવા પામી હતી.

Whatsapp Join Banner Guj
  • હાઇવે પર આવેલા ગેસ પંપ ખાતે કાર માલિક ગેસ ભરાવા માટે આવ્યા ત્યારે બનાવ બન્યો હતો.
  • પંપના કર્મચારી ગેસ ભરે તે પહેલા જ કારમાંથી ધુવાણા નીકળ્યા હતા
  • કારમાં આગ ફાટી નીકળતા સહેજ માં ગેસ પંપ ખાતે મોટી દુર્ઘટના ટળી હતી.
  • ગેસ પંપ નજીક આગ ની ઝપટ માં કાર બળીને ખાખ થઈ જવા પામી હતી.
  • કાર માલિક કાર લઈ ખંભાળિયાથી જામનગર આવી રહ્યા હતા ત્યારે બનાવ બન્યો સદનસીબે કોઈ જાનહાની નહિ.
car fire

આ પણ વાંચો…..ઇન્વેસ્ટ કરતા પહેલા જાણો કોણ આપે છે ફિક્સ ડિપોઝિટ(fixed deposit) પર સૌથી વધારે વ્યાજ?