Women social work 1

અમદાવાદમાં આવેલી મારૂતિ નંદન બંગલોમાં રહેતી બહેનો દ્વારા એક આગવી અનોખી પહેલ.

અમદાવાદ શહેરમાં એક અનોખી પહેલ.

Women social work

મોટેરા, અમદાવાદમાં આવેલી મારૂતિ નંદન બંગલોમાં રહેતી બહેનો દ્વારા એક આગવી અનોખી પહેલ.

whatsapp banner 1

અમદાવાદ, ૦૨ જાન્યુઆરી: નવા વર્ષની ઉજવણી રૂપે આજે સાંજથી 61 ગરીબ ભૂખ્યા બાળકોને જાતે રસોઈ બનાવીને જમાડીને કરવાની પહેલ અને આખા વર્ષ 2021 દરમ્યાન દરેક શનિવાર અને રવિવારે સાંજે સોસાયટીની બહેનો દ્વારા જાતે રસોઈ બનાવીને જાતે પીરસીને ગરીબ ભૂખ્યા બાળકોને જમાડવાનું આયોજન પણ કરી દીધું.

આ પણ વાંચો….શાહીન ફાલ્કન, બાર્ડ બટન ક્વેઈલ, ઓસ્ટ્રેલિયન સ્ટીલ્ટ હજારો કિલોમીટરની ઉડાનભરી વઢવાણાના મહેમાન બન્યા જાણો વિગત…