Jamnagar accident

જામનગર નજીક મોરકનડા ગામ પાસે એક માલ વાહક વાહને પદયાત્રીઓ ને હડફેટે લીધાં…

breaking news JMC Accident 2212

અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૨૨ ડિસેમ્બર:
જામનગર નજીક મોરકનડા ગામ પાસે એક માલ વાહક વાહને પદયાત્રીઓ ને હડફેટે લીધાં…માલવાહક વાહન ની ઢોકરે 5 પદયાત્રીઓ ઘાયલ… ઘાયલ પેકી 3 પદયાત્રીઓ ના કરુણ મોત…જ્યારે અન્ય બે પદયાત્રીઓ ગંભીર રીતે ઘાયલ…

ઘાયલો ને જામનગરની ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા.

Jamnagar accident
whatsapp banner 1