Lions club JMC

લાયન્સ કલબ વેસ્ટ દ્વારા દયારામ લાયબ્રેરીમાં પુસ્તક વિતરણ.

અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૨૯ ડિસેમ્બર:
લાયન્સ કલબ ઓફ જામનગર વેસ્ટ દ્વારા શહેર મધ્યમાં આવેલી રાજાશાહી સમય ની શ્રી દયારામ ફ્રી રીડિંગ રૂમ એન્ડ લાયબ્રેરીમાં દાતા કેતનભાઈ શાહ ના સહયોગ થી પુસ્તકો નું વિતરણ કરવામાં આવ્યું હતું, આ સમયે લાયન્સ કલબના પ્રમુખ પ્રતિકભાઈ શર્મા, ધર્મેન્દ્ર ભાઈ મેહતા, મંત્રી જતીન જૅન અને દાતા અને લાયન્સ કલબના કેતનભાઈ શાહ, લાયબ્રેરી ના વિનુભાઈ ધ્રુવ, અતુલભાઈ ઓઝા વિગેરે હાજર રહ્યા હતા.

whatsapp banner 1
loading…