Gujarat Corona Updete 33 District New 0208

આજ રોજ રાજ્યમાં કોવિડ–૧૯ના ૧૧૦૧ નવા દર્દીઓ નોંધાયા ૮૦૫ દર્દીઓ સાજા થયા:આરોગ્ય વિભાગ

Gujarat Corona Updete 33 District New 0208

ગાંધીનગર, ૩૦ જુલાઈ ૨૦૨૦

  • આજે રાજ્યમાં કુલ ૨૩,૨૫૫ ટેસ્ટ કરવામાં આવ્યા.
  • હાલ રાજ્યમાં વેન્ટીલેટર પર ૮૧ અને સ્ટેબલ ૧૪૫૨૦ કુલ દર્દીઓ છે.


આજ રોજ રાજ્યમાં વિવિધ જિલ્લામાં કુલ ૧૧૫૯ દર્દી નોંધાયેલ છે.આજ રોજ ૮૭૯ દર્દીઓ સાજા થઈને ઘરે ગયેલ છે . રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૮,૧૪,૩૩૫ ટેસ્ટ કરવામાં આવ્યા છે
રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ ૪,૭૯,૯૧૬ વ્યક્તિઓને
ક્વૉરેન્ટાઈન કરવામાં આવ્યા છે જે પૈકી ૪,૭૮,૩૩૫ વ્યક્તિઓ હોમ કવૉરેન્ટાઈન છે અને ૧,૧૫૮૧ વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેનટાઈલમાં રાખવામાં આવ્યા છે.


હાલ રાજ્યમાં વેન્ટીલેટર પર ૮૪ અને સ્ટેબલ ૧૩,૭૦૯ કુલ દર્દીઓ છે.