Dr Paras shah

જો તમારા જીવનમાં હશે આ 4 S, છે તો તમે આજે કે આવનારા દિવસોમાં ચોક્કસ મુશ્કેલી અનુભવી શકો છો

Dr Paras shah

જો તમારા જીવનમાં હશે આ 4 S, તો તમે પાંચમો S એટલે કે સેક્સ માણવામાં આજે કે આવનારા દિવસોમાં ચોક્કસ મુશ્કેલી અનુભવી શકો છો

અમદાવાદ, ૨૭ ડિસેમ્બર:જો તમારા જીવનમાં આ ચાર ” S” હશે તેને જીવન માં 5મો ” S” એટલે કે SEX નહિ મળે શકે, કેમ આવો એ જાણીએ ભારતના નંબર ૧ બેસ્ટ સેક્સોલોજીસ્ટ ડૉ. પારસ શાહ પાસેથી…

whatsapp banner 1
  • પહેલો S : Smoking સ્મોકિંગ (કોઈ પણ સ્વરૂપે લીધેલ તંબાકુ )
  • બીજો S : Scotch સ્કોચ (કોઈ પણ સ્વરૂપે લીધેલ આલ્કોહોલ એટલે કે દારૂ )
  • ત્રીજો S : Stress સ્ટ્રેસ (કોઈ પણ પ્રકાર ની ચિંતા ન કરવી )
  • ચોથો S : Sugar સુગર ( કાબુ બહાર રહેતો ડાયાબિટીસ )

જ્યારે કોઈપણ સેક્સ ને તકલીફ હોય તો મન માં મૂંઝાય કરતા, શરમમાં રહી જીવનનો અમૂલ્ય સમય વેડફાયા વગર નિષ્ણાત કોવોલિફાઈડ સેક્સોલોજિસ્ટ નો સંપર્ક સાધવો જોઈએ. કારણ કે આજના જમાનામાં સેક્સની દરેક બીમારી નો ઈલાજ શક્ય છે અને તમે જીવનના છેલ્લા શ્વાસ સુધી જાતીય આનંદ માણી શકો છો અને તમારા સાથીને પણ પૂરતો સંતોષ આપી શકો છો.

ભારતના નંબર ૧ બેસ્ટ સેક્સોલોજીસ્ટ ડૉ. પારસ શાહ ને સાંનિધ્ય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, સાઉથ બોપલ, અમદાવાદ ખાતે મળવા માટે ફોન કરી સમય લો… સમય લેવા 915750 2000/3000/4000 નંબર ઉપર ફોન કરો. Dr Paras Shah at Sannidhya Multi Speciality Hospital, South Bopal, Ahmedabad.

www.bestsexologistindia.com

ભારતનાનંબર૧બેસ્ટસેક્સોલોજીસ્ટડૉપારસશાહ #smokingandsex #સાંનિધ્યમલ્ટીસ્પેશિયાલિટીહોસ્પિટલ #સાઉથબોપલઅમદાવાદ #BestSexologistDrParasShah

loading…