એકતા,સુરક્ષા અને વિકાસ એ પાણીદાર નેતૃત્વ જ આપી શકે.
સ્વતંત્રતા સંગ્રામના સેનાની , ભારતની એકતા અખંડીતતાનાં શિલ્પી, ભારત રત્ન,સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પર શત્ શત્ નમન “કર્તવ્યનિષ્ઠ પુરુષ કોઈદિવસ નિરાશ થતો નથી”: સરદાર પટેલ। ન થકેંગે, ન રૂકેંગે, ન … Read More
