ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા દિવસે દિવસે પાછળ ધકેલાઈ રહી છે:દોશી
દેશમાં શિક્ષણનો અધિકાર છીનવાશે, શિક્ષણનું વ્યાપારીકરણ વધશે, સરકારી સંસ્થાઓને નાણાં ન ફાળવણી, શિક્ષણ પાછળનાં ખર્ચમાં ઘટાડો, સ્કોલરશીપમાં ઘટાડો, રાષ્ટ્રીય નામના પાત્ર સંસ્થાઓ પર સતત હુમલો અને સ્વાયત્તતા છીનવવા સતત છ … Read More
