સુરત સરકારી નર્સિંગ કોલેજની વિદ્યાર્થીની બહેનોકોરોનાગ્રસ્ત ભાઇઓને રક્ષાસુત્ર બાંધશે
સારા સ્વાસ્થ્ય અને જીવનરક્ષાની કામના સાથે સરકારી નર્સિંગ કોલેજ સુરતની વિદ્યાર્થીની બહેનો સારવાર લઇ રહેલા કોરોનાગ્રસ્ત ભાઇઓને રક્ષાસુત્ર બાંધશે – રિપોર્ટ:પરેશ ટાપણીયા સુરત:શુક્રવાર:પવિત્ર રક્ષાબંધનનો તહેવાર હોય અને બહેન ભાઇ એકબીજાને જરૂરથી … Read More
