પશ્ચિમ રેલ્વે ના અસારવા લેવલ ક્રોસિંગ પાસે વૃક્ષારોપણ કાર્યક્રમ નું આયોજન
અમદાવાદ, ૦૯ ઓક્ટોબર: અમદાવાદ મંડળ પર અસારવા રેલ્વે ક્રોસિંગ પાસે ટ્રેક નજીક અનુપયોગી જમીન પર વૃક્ષારોપણ નું આયોજન કરવામાં આવ્યું. મંડળ રેલ પ્રબંધક શ્રી દિપક કુમાર ઝા એ માહિતી આપી … Read More
