આસ્માના ગરદન પર લાકડુ પડી જતા.. હલન-ચલન ક્રિયા બંધ થઇ ગઇ. જાણો તબીબોએ સફળતાપૂર્વક કેવી રીતે કરી સર્જરી

રાજ્ય સરકારના સંવેદનશીલ અભિગમથી મારી દિકરીની અત્યંત જોખમી અને ખર્ચાળ સર્જરી વિનામૂલ્યે થઇ શકી : સિવિલ હોસ્પિટલની સ્વાસ્થય સુવિધા અમારા જેવા ગરીબ પરિવાર માટે વરદાનરૂપ છે : સાજેદાબાનુ(માતૃશ્રી) અહેવાલ: અમિતસિંહ … Read More

ગુજરાતના 5 જિલ્લાઓના ભૂગર્ભજળના એક્વિફર મેપિંગને લીલી ઝંડી

કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય રિમોટ ટેક્નીકથી કરાવી કહ્યું છે ભૂગર્ભજળનો સર્વે ‘પંચાયત સ્તર સુધી જણાવીશું, ક્યાં અને કેવી રીતે જળ સંરક્ષણ કરવું’- શેખાવત CGWB અને CSIR-NGRI વચ્ચે થયો કરાર નવી દિલ્હી/ગાંધીનગર: … Read More

ખાઇ કે ચાવી ન શકતા કોરોનાના દર્દીઓને અપાઇ રહયા છે, પાંચ પ્રકારના લીકવીડ ડાયટ ફૂડ

ખાઇ કે ચાવી ન શકતા કોરોનાના દર્દીઓને અપાઇ રહયા છે, પાંચ પ્રકારના લીકવીડ ડાયટ ફૂડ – તહેવારોમાં દર્દીઓને મીઠાઇ પણ અપાતી રસોડાથી કોવિડ હોસ્પિટલ સુધી ભોજનની પેકડ ડીસો પહોંચાડવા પ્રદૂષણમુકત … Read More

નર્મદા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ.જીન્સી વિલીયમે ૪ નવી એમ્બ્યુલન્સ વાનને લીલીઝંડી ફરકાવીને કરાવ્યું પ્રસ્થાન

જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ.જીન્સી વિલીયમે નવી ૪ એમ્બ્યુલન્સ વાનને લીલીઝંડી ફરકાવીને કરાવ્યું પ્રસ્થાન અંદાજે રૂા.૨૫ લાખના ખર્ચે સાગબારા તાલુકાના દેવમોગરા, કોલવાન, સેલંબા અને નાના કાકડીઆંબાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને  નવી ૪ … Read More

જમ્મુમાં કમળ ખીલ્યું, 74 બેઠક પર ભાજપે વિજય વાવટા લહેરાવ્યા.

અમદાવાદ, ૨૩ ડિસેમ્બર: જમ્મુ કાશ્મીરમાં જિલ્લા વિકાસ પરિષદની ચૂંટણીમાં તમામ બેઠકોનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. છ પક્ષના ગઠબંધન ‘ગુપકર’ ને બહુમતી મળી છે. કુલ 280માંથી 276 બેઠકોનું પરિણામ આવી … Read More

શ્રી રામજન્મ ભૂમિ નિધિ સમર્પણ સમિતિ દ્વારા જામનગર માં સંત સંમેલન યોજાયું

અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૨૩ ડિસેમ્બર: વર્ષો ની તપસ્યા બાદ ભારતીય સંસ્કૃતિ ના આદર્શરૂપ ભગવાન શ્રી રામ નું ભવ્ય મંદિર નિર્માણ થવા જઈ રહ્યું છે ત્યારે સર્વ જન તન … Read More

राजमार्ग तैयार करने के लिए विश्व बैंक ने 500 मिलियन डॉलर की परियोजना पर हस्ताक्षर किए

भारत में हरित, लचकदार और सुरक्षित राजमार्ग तैयार करने के लिए विश्व बैंक ने 500 मिलियन डॉलर की परियोजना पर हस्ताक्षर किए 22 DEC 2020 by PIB Delhi: राजस्थान, हिमाचल प्रदेश, उत्तर … Read More

भारत में पिछले 24 घंटो में 23,950 कोरोना के नए मामले दर्ज हुए

अहमदाबाद, 23 दिसंबर: भारत में पिछले 24 घंटे में कोरोना वायरस के 23,950 नए मामले आने के बाद कुल पॉजिटिव मामलों की संख्या 1,00,99,066 हुई। 333 नई मौतों के बाद … Read More

ભાતીગળ હસ્તકલાના જતન અને સંવર્ધન સાથે ગ્રામિણ અર્થતંત્રને મજબુત બનાવતી રાજય સરકારની “હસ્તકલા સેતુ યોજના”

ભાતીગળ હસ્તકલાના જતન અને સંવર્ધન સાથે ગ્રામિણ અર્થતંત્રને મજબુત બનાવતી રાજય સરકારની  “હસ્તકલા સેતુ યોજના”  રાજયના રાજકોટ સહિત છ જિલ્લાઓમાં પ્રાયોગિક ધોરણે અમલવારીનો પ્રારંભ રાજકોટ જિલ્લામાં ૧૯ જાગૃતિ કાર્યક્રમોમાં ૫૪૧ કારીગરો જોડાયા અહેવાલ: રશ્મિન યાજ્ઞિક, રાજકોટ રાજકોટ તા.૨૨ ડીસેમ્બરઃ- ભારતીય અર્થતંત્રમાં ગ્રામિણ અર્થતંત્ર એક મહત્વપૂર્ણ પાસું છે. આ ગ્રામિણ અર્થતંત્રને ઘબકતું રાખવા અને સબળ, સુનિયોજિત  અને સમૃધ્ધ ગ્રામ્ય અર્થવ્યવસ્થા થકી રાજય અને દેશના અર્થતંત્રને મજબુત બનાવવા અમલી અનેક યોજનાઓ કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા ચાલી રહી છે.  રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના વડપણ હેઠળ કમિશ્નરશ્રી કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગ ગાંધીનગર દ્વારા આવી જ એક હસ્તકલા કારીગરોને પ્રોત્સાહિત કરવા મહત્વાકાંક્ષી યોજના “હસ્તકલા સેતુ યોજના”  હાલ અમલી બનાવાઇ છે. ગુજરાતના જુદા વિસ્તારોની ભાતીગળ વૈવિધ્યતા જાળવાઇ રહે  અને ઉત્તરોતર હસ્તાંતર દ્વારા સચવાઇ રહે તે આ યોજનાનો મુખ્ય હેતુ છે. આ હેતુને સિધ્ધ કરવા અને સુચારૂ રૂપે યોજનાના અમલીકરણનું કાર્ય ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાને સોંપવામાં આવ્યું છે.  આ યોજના અંતર્ગત હસ્તકલાના કારીગર ભાઇઓ અને બહેનોને પડતી મુશ્કેલીઓમાં મદદરૂપ થવા જરૂરી માર્ગદર્શન, ખાસ તાલીમ, બેન્ક લીંકેજ જેવી કામગીરી ઉદ્યોગ સાહસિકતા જાગૃતિ કાર્યક્રમો અન્વયે કરવામાં આવી રહી છે.  રાજકોટ જિલ્લામાં ગઢડીયા,મોટીચાણોલ, હડમતીયા, બરવળા, લાલવદર, મુંઝકા, ગૌરીદળ, રેશમડી ગાલોળ, ગોવિંદપર, દહીંસરડા, પારડી, થાણાગાલોળ, ઢોલરા, ગોંડલ , જેતપુર અને પડધરીના ગામોમાં આયોજિત ઉદ્યોગ સાહસિકતા જાગૃતિ કાર્યક્રમો અન્વયે ૫૪૧ લોકોને સહભાગી બનાવાયા હતા. જેઓને હસ્તકલા સેતુ યોજનાના સંયોજક શ્રીગીરીશભાઇ જોશી અને શ્રી ભરતભાઇ શ્રીમાળીએ યોજનાનો હેતુ, ઉદેશ વિવિધ તબ્બકાઓ વિશે જાણકારી આપી હતી. આ ઉપરાંત આ કાર્યક્રમો દરમિયાન વિવિધ હસ્તકલાઓ જેવી કે માચી કામ, ભરતકામ, મોતીકામ,ખાટલીવર્ક, વાંસની બનાવટો, પટારીવર્ક અને હાથશાળ તથા પટોળાવર્ક કરતા કારીગરો સાથે તેઓને પડતી મુશ્કેલીઓ અને તેના નીવારણ બાબતે પરસ્પર સંવાદ પણ કરાયો હતો. રાજકોટ જિલ્લામાં યોજાયેલ કુલ ૧૯ જાગૃતિ કાર્યક્રમો દરમિયાન કોરોના મહામારીને ધ્યાને રાખીને આરોગ્ય વિભાગની માર્ગદર્શિકા અનુસાર સોશિયલ ડિસ્ટન્સીંગ રાખવા ઉપરાંત હેન્ડ સેનીટાઇઝર  અને માસ્ક જેવી સુવીધાઓ પણ ઉપલબ્ધ કરાવાઇ હતી. ઉલલેખનીય છે કે હાલ આ “હસ્તકલા સેતુ યોજના”નું પ્રાયોગિક ધોરણે રાજયના માત્ર છ જિલ્લામાં અમલીકરણ થઇ રહ્યું છે. જેમાં રાજકોટ ઉપરાંત જામનગર, કચ્છ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર અને અમદાવાદનો સમાવેશ થાય છે.    આ પણ વાંચો…. કોરોના મહામારી મુદ્દે ગુજરાતમાં રાહતનાં સમાચાર: રાજ્યમાં … Read More

ભારતના રિટેલ વેપાર પર આધિપત્ય જમાવવા એમેઝોનની મનસ્વી નીતિઓનો અંત આવવો જોઈએ: CAIT

ભારતના રિટેલ વેપાર પર આધિપત્ય જમાવવા એમેઝોનની મનસ્વી નીતિઓનો અંત આવવો જોઈએ: કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ સંગઠનનું મંતવ્ય નવી દિલ્હી, 22 ડિસેમ્બર વેપારીઓના સંગઠન કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT)એ … Read More