breaking news Popullation 0201

નવા વર્ષના પહેલા દિવસે આટલા બાળકો જન્મ્યા. જાણો વિગત..

breaking news Popullation 0201

અમદાવાદ, ૦૨ જાન્યુઆરી: નવા વર્ષના પહેલા દિવસે એટલે કે ૧લી જાન્યુઆરીના રોજ આખા વિશ્વમાં 3,91,504 બાળકો જન્મ્યા. આ સંખ્યામાં ભારત દેશમાં જન્મ પામેલા ૬૦ હજાર બાળકોનો સમાવેશ થાય છે.જોકે ભારતનો દર ગત વર્ષ કરતાં સારો છે. ગત વર્ષે એટલે કે 1 જાન્યુઆરી 2020 ના રોજ 67,390 બાળકો જન્મ્યા હતા.

whatsapp banner 1

આ પણ વાંચો…અમદાવાદ થઈને ચાલનારી સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ લગાવવામાં આવશે