જિયો સેટટોપ બોક્સ ઉપર હવે જિયો ન્યૂઝ ઉપલબ્ધ
મુંબઈ, 24 ઓગસ્ટ:જિયોફાઇબર યુઝરને તેમના બુકેમાં વધુ એક સરપ્રાઈઝ મળી રહી છે. લોકપ્રિય ન્યૂઝ એપ જિયોન્યૂઝ હવે જિયોફાઇબર યૂઝર્સને તેમના સેટટોપ બોક્સ ઉપર મળશે. બ્રેકિંગ ન્યૂઝ, વીડિયોઝ, મેગેઝીન્સ, ન્યૂઝપેપર, ફોટો ગેલરી અને તેના જેવી અન્ય … Read More