વીરપુર-ગોંડલ વચ્ચે રેલ્વે ક્રોસિંગ અકસ્માતની તપાસ 23 અને 24 નવેમ્બરના રોજ રેલ્વે સંરક્ષા આયુક્ત કરશે

ભાવનગર, ૨૨ નવેમ્બર: ભાવનગર રેલ્વે મંડલના વીરપુર અને ગોંડલ સ્ટેશન વચ્ચે માનવ યુક્ત રેલ્વે ક્રોસિંગ નં 39 સી પર 22 નવેમ્બર 2020 (રવિવાર) ના રોજ જ્યારે ટ્રેન નં. 01463 (સોમનાથ-જબલપુર) … Read More