અમદાવાદ-મુંબઇ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસ પસંદગીના દિવસોમાં રદ કરવામાં આવશે
અમદાવાદ, ૦૧ નવેમ્બર: કોરોના વાયરસ રોગચાળો અને બુકિંગના વલણને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલ્વેએ ટ્રેન નં. 82901/82902અમદાવાદ-મુંબઇ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસના સંચાલન દિવસો માટે સમીક્ષા કરવામાં આવી છે અને તે મુજબ આ … Read More