પશ્ચિમ રેલ્વે દ્વારા માતા વૈષ્ણોદેવીના દર્શન બન્યા સરળ, જાણો સંપૂર્ણ વિગત
અમદાવાદ, ૨૫ ડિસેમ્બર: મુસાફરોની સુવિધા અને તેમની માંગને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલવેએ બાંદ્રા ટર્મિનસ, ગાંધીધામ, હાપા અને જામનગરથી શ્રી માતા વૈષ્ણોદેવી કટરા સુધીની ચાર જોડી વિશેષ ટ્રેનો દોડાવવાનો નિર્ણય … Read More