Miyawaki technique: જાપાની મિયાવાકી પદ્ધતિ થી ઘરના વાડાની નાની જગ્યામાં પણ ઘનઘોર જંગલ ઉછેરી શકાય
વડોદરાના સામાજિક વનીકરણ વિભાગદ્વારા જાપાનીઝ મીયાવાકી (Miyawaki technique) પદ્ધતિથી વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાઓમાં બે નિદર્શન માટેના જંગલ ઉછેરવામાં આવ્યા છે સામાજિક વનીકરણ વિભાગ, વડોદરા દ્વારા, વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાઓમાં ભોજગામ … Read More