Primary Educational Federation: પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ જામનગર જિલ્લા અને તાલુકા ટીમ પરિવાર દ્વારા ભાજપ પ્રમુખનું સન્માન.

પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ જામનગર જિલ્લા (Primary Educational Federation)અને તાલુકા ટીમ પરિવાર દ્વારા જામનગર શહેર ભાજપના પ્રમુખ વિમલભાઈ કગથરાની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી. અહેવાલ: જગત રાવલ, જામનગરજામનગર, ૨૫ માર્ચ: આ મુલાકાત … Read More