પ્રધાનમંત્રીએ સંસદમાં કૃષિ વિધેયક પસાર થવા બદલ શુભેચ્છા પાઠવી
20 SEP 2020 by PIB Ahmedabad પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સંસદમાં કૃષિ વિધેયક પસાર થવા બદલ ખેડૂતોને શુભેચ્છા પાઠવી છે અને તેને ભારતીય કૃષિના ઇતિહાસમાં એક ઐતિહાસિક ક્ષણ ગણાવી છે. … Read More