શહેર ના જરુરિઆતમંદ વૃધ્ધો,દિવ્યાંગો,શ્રમિકો,ગંગાસ્વરૂપ બહેનો ને અન્ન સુરક્ષા યોજના હેઠળ તેઓ ને APL-1 NFSA રેશનકાર્ડ અર્પણ કર્યા હતા
અમદાવાદ, ૨૦ જાન્યુઆરી: ગુજરાત ભર મા પુરવઠા વિભાગ એ નવા NFSA રેશનકાર્ડ ધારકો ને આજે મુખ્યમંત્રી શ્રી ના ઓનલાઈન કાર્યક્રમ દ્દારા શહેર ના જરુરિઆતમંદ વૃધ્ધો,દિવ્યાંગો, શ્રમિકો,ગંગાસ્વરૂપ બહેનો ને અન્ન સુરક્ષા … Read More