આદિવાસી ક્ષેત્રમાં જળક્રાંતિથી વિકાસની સમૃદ્વિના નવા દ્વાર દ્વાર ખુલશે: મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી
રાજ્યમાં આદિવાસી ક્ષેત્રના વિકાસ માટે રૂા.૩૭૦૦ કરોડના ખર્ચે ૧૦ જેટલી સિંચાઇ યોજનાઓ અમલી બનાવી છે દક્ષિણ ગુજરાતના આદિજાતિ વિસ્તાર ઉમરપાડા ખાતે મુખ્યમંત્રીશ્રીના હસ્તે રૂા.૭૧૧ કરોડના ખર્ચે તૈયાર થનારી તાપી-કરજણ લીંક … Read More