FAU G મેડ ઇન ઇન્ડિયા ગેમની ભારતમાં ધમાકેદાર એંટ્રી, PUBGથી નિરાશ થયેલા યુવાનોને મળ્યું નવજીવન

FAU G ગેમ ને ડેવલપ કરવા વાળી કંપનીએ ટ્વિટ કરી જાણકારી આપી છે કે ગેમ લોન્ચ થયાના ૨૪ કલાકની અંદર ગેમ એ ૫૦ લાખ ડાઉન્લોડનો આંકડો પાર કરી લિધો છે.  … Read More