૬૪ મો આંતરરાષ્ટ્રીય કોકલિયર ઇમ્પ્લાંટ દિવસ: ૧૯૫૭માં પહેલીવાર થયેલી આ શસ્ત્રક્રિયાએ મૂકબધિર બાળકોની (Deaf children) જન્મજાત મુક-બધિરતા નિવારી

મુક-બધિર બાળકોના (Deaf children) જીવનમાં શ્રવણ શક્તિ અને વાણીની ક્રાંતિ આણી બાળકોના જીવનમાં ક્રાંતિ લાવતી કોકલિયર ઇમ્પ્લાંટ શસ્ત્રક્રિયા ભારત સરકારના એ.ડી.આઈ.પી. પ્રોગ્રામ હેઠળ વિનામૂલ્યે કરવામાં આવે છે વડોદરા, ૨૪ ફેબ્રુઆરી: … Read More