હાલમાં લોકડાઉન અંગે અફવાઓ તદન પાયાવિહોણી છે: મ્યુનિસિપલ કમિશનરશ્રી

અમદાવાદ, ૧૮ નવેમ્બર: મુખ્ય મંત્રીશ્રી ના નેતૃત્વ અને સતત માર્ગદર્શન હેઠળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા છ મહિનામાં લેવાયેલ શ્રેણીબધ્ધ પગલાંઓના ફળસ્વરૂપે અમદાવાદ શહેરમાં કોરાના સંકમણની પરિસ્થિતિ મહદઅંશે નિયંત્રણમાં રહેવા … Read More

તહેવારોમાં ખરીદી અને ઉજવણીને કારણે કોરોના કેસની સંખ્યા વધવાની સંભાવના: મુખ્યમંત્રીશ્રી

અમદાવાદ, ૧૬ નવેમ્બર: તહેવારોમાં ખરીદી અને ઉજવણીને કારણે આવનારા દિવસોમાં કોરોના કેસની સંખ્યા વધવાની સંભાવના રહેલી છે ત્યારે રાજ્યનું આરોગ્ય માળખું સંપૂર્ણ સજજ છે:મુખ્યમંત્રીશ્રી નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ આ માટે … Read More

મુખ્યમંત્રીશ્રી આજે સવારે શ્રીમતી અંજલિ બહેન રૂપાણી સાથે ભદ્રકાળી મંદિરે પહોંચ્યા હતા.

અમદાવાદ, ૧૬ નવેમ્બર: મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ વિક્રમ સંવત 2077ના નૂતનવર્ષ દિવસે અમદાવાદના ભદ્રકાળી મંદિરમાં ભક્તિભાવ પૂર્વક પૂજન અર્ચન કર્યા હતા. શ્રીમતી અંજલિ બહેન રૂપાણી સાથે આજે સવારે મુખ્યમંત્રીશ્રી ભદ્રકાળી મંદિર … Read More

મુખ્યમંત્રીશ્રી નૂતન વર્ષ દિવસ નો પ્રારંભ પંચદેવ મંદિર માં પૂજન અર્ચન થી કર્યો હતો

ગાંધીનગર, ૧૬ નવેમ્બર: મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી એ વિક્રમ સંવત 2077 ના નૂતન વર્ષ દિવસ નો પ્રારંભ ગાંધીનગરમાં પંચદેવ મંદિર માં ભક્તિભાવ પૂર્વક પૂજન અર્ચન થી કર્યો હતોશ્રીમતી અંજલિ બહેન … Read More

ખંભાત નગર ને ૧૨ કરોડ ના ખર્ચે વિકાસ અને જ ન સુવિધા ના કામો નું લોકાર્પણ

ઐતિહાસિક ખંભાત નગરીની ભવ્ય જાહો જલાલી પુનઃ આવી રહી છે……… નગરો અને શહેરોનો આયોજનબદ્ધ વિકાસ થઈ રહ્યો છે…….. ખંભાત ને જી.આઈ. ડી.સી મળે તે માટે સરકાર માં વિચારણા….. ખંભાત નગર … Read More

જામનગર સ્થિત ITRA સંસ્થાને “રાષ્ટ્રીય મહત્વના સંસ્થાન ” તરીકે જાહેર કરતા પ્રધાનમંત્રીશ્રી મોદી

ધન્વંતરી જયંતીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને આપી આયુર્વેદ ક્ષેત્રની રાષ્ટ્રીય મહત્વ ધરાવતી સંસ્થાઓની ભેટ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જામનગર સ્થિત ITRA સંસ્થાને “રાષ્ટ્રીય મહત્વના સંસ્થાન ” તરીકે જાહેર કરતા પ્રધાનમંત્રીશ્રી મોદી … Read More

સીમાઓને સુરક્ષિત બનાવવાના ચૌમુખી ઉદ્દેશ સાથે કચ્છની ધરા પરથી વિકાસોત્સવનો શુભારંભ: કેન્દ્રીય ગૃહ મંત્રી

દેશની આંતરરાષ્ટ્રીય – આંતરીક સુરક્ષા મજબુત હશે તો જ ભારત સમૃધ્ધ બનશે સીમાવર્તી રાજ્યો – ગામોના જન પ્રતિનિધિ – નાગરિકો સાચા અર્થમાં સીમાના પ્રહરી સીમાંત વિકાસોત્સવ એ અવિરત ચાલનારી શ્રુંખલા … Read More

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની ગુજરાત સરકારના પાંચ લાખથી વધુ કર્મયોગીઓને દિપાવલી ભેટ

સરકારમાં સેવારત તમામ અધિકારી-કર્મચારીઓને ૧૦ હજાર રૂપિયા ફેસ્ટિવલ એડવાન્સ રાજ્ય સરકાર આપશે ડિજિટલ ટ્રાન્ઝેકશનને પ્રોત્સાહિત કરવા રૂ-પે કાર્ડ સ્વરૂપમાં અપાશે ફેસ્ટિવલ એડવાન્સની રકમ અંદાજે રૂ. પ૦૦ કરોડ રૂપિયાની નાણાં જોગવાઇ … Read More

ર૩મી નવેમ્બરથી ધો-૯ થી ૧રના વર્ગો અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય શરૂ થશે

મુખ્ય મંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણી ના અધ્યક્ષ સ્થાને મળેલી રાજ્ય મંત્રી મંડળ ની બેઠકે રાજ્યમાં દિવાળી પછી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને કોલેજો માં શિક્ષણ કાર્ય ફરી શરૂ કરવાનો … Read More

રાજય સરકારના વર્ગ-૪ ના કર્મચારીઓને રૂા.૩૫૦૦/- ની મર્યાદામાં રાજય સરકાર દ્વારા બોનસ ચુકવાશે

રાજય સરકારના વર્ગ-૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ કર્મચારીઓને રૂા.૩૫૦૦/- ની મર્યાદામાં રાજય સરકાર દ્વારા બોનસ ચુકવાશે : રાજયના ૩૦,૯૬૦ વર્ગ-૪ ના કર્મચારીઓને લાભ અહેવાલ: દિલીપ ગજજર, ગાંધીનગર ગાંધીનગર, ૦૬ નવેમ્બર: … Read More