અંબાજી બ્રેકીંગ. . અંબાજી નો ગબ્બર રોપ વે આવતીકાલ થી બંધ રહેશે. .

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજીઅંબાજી, ૦૩ જાન્યુઆરી: ગબ્બર રોપવે વાર્ષિક સાર સંભાળ માટે 5 દિવસ બંદ રહેશે.4 જાન્યુઆરી થી 8 જાન્યુઆરી સુધી રોપવે બંદ રહેશે.ગબ્બર મંદિર ભકતો માટે ખુલ્લું રહેશે.પાંચ દિવસ … Read More