અમદાવાદ-દરભંગા ક્લોન, ગાંધીધામ-ભાગલપુર સ્પેશિયલ તથા અમદાવાદ-પટના ક્લોન ટ્રેન ના સમય માં પરિવર્તન
અમદાવાદ, ૧૮ ઓક્ટોબર: પશ્ચિમ રેલ્વે ના અમદાવાદ મંડળ થી ચાલનારી અમદાવાદ-દરભંગા ક્લોન ના છાયાપુરી સ્ટેશન, ગાંધીધામ-ભાગલપુર સ્પેશિયલ ના અમદાવાદ સ્ટેશન અને અમદાવાદ-પટના ક્લોન ના છાયાપુરી સ્ટેશન ના આગમન અને પ્રસ્થાન … Read More