અમદાવાદમાં 15 કિલો ચોકલેટથી રામમંદિરનું મોડેલ બનાવ્યું,

શિલ્પા ભટ્ટ નામની મહિલાએ 15 કિલો ચોકલેટથી રામમંદિરનું મોડેલ બનાવ્યું,

રામમંદિર ભૂમિપૂજનને અમદાવાદમાં પણ ઉત્સાહ,

15 કલાકમાં રામમંદિરનું ચોકલેટ મોડેલ બનાવ્યું,પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને શિલ્પા ભટ્ટ ચોકલેટનું રામમંદિર ભેંટ આપવા માંગે છે.
