vasuben trivedi

ભાજપના પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદીને(Vasuben Trivedi) કોરોના પોઝિટિવ

vasuben trivedi

ભાજપના વરિષ્ઠ મહિલા નેતા વસુબેન ત્રિવેદીના (vasuben Trivedi) આખા પરિવારને કોરોના

અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૦૪ માર્ચ:
ભાજપના પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદીને (vasuben Trivedi) કોરોના પોઝિટિવ

Whatsapp Join Banner Guj

ભાજપના વરિષ્ઠ મહિલા નેતા વસુબેન ત્રિવેદીના (vasuben Trivedi) આખા પરિવારને કોરોના

વસુબેન ત્રિવેદીના (vasuben Trivedi) પતિ નરેન્દ્રભાઈ ત્રિવેદી, પુત્ર દક્ષ અને પુત્રવધુ અભી ને કોરોના પોઝિટિવ. આખો પરિવાર કોરોના પોઝિટિવ થતા કોવિડ હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયો

હાલ તેવો ની તબિયત સારી હોવાનું હોસ્પિટલતંત્ર એ જાહેર કર્યું…

આ પણ વાંચો…Vastu tips: આ વારે તુલસી ક્યારે દીવો કરવો માનવામાં આવે છે શુભ