Train cancel: બાંદ્રા ટર્મિનસ-બિકાનેર સ્પેશિયલ ટ્રેન આગળની સૂચના સુધી રદ

Train cancel: ટ્રેન નંબર 02474/02473 બાંદ્રા ટર્મિનસ-બિકાનેર સ્પેશિયલ ટ્રેન આગળની સૂચના સુધી રદ

અમદાવાદ , ૧૪ મે: Train cancel: 02474/02473 બાંદ્રા ટર્મિનસ-બિકાનેર સ્પેશિયલ (સાપ્તાહિક) હાલના સંજોગોમાં મુસાફરોની માંગમાં ઘટાડો થવાના કારણે આગળની સૂચના સુધી ટ્રેન રદ રહેશે.

Whatsapp Join Banner Guj

પશ્ચિમ રેલવે ના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુર દ્વારા જાહેર કરાયેલ એક પ્રેસ રિલીઝ અનુસાર, ટ્રેન નં. 02474 બાંદ્રા ટર્મિનસ-બિકાનેર સ્પેશિયલ ટ્રેન 18 મે, 2021થી આગળ ની સૂચના સુધી અને ટ્રેન નં. 02473 બિકાનેર-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ ટ્રેન 17 મે, 2021થી આગળ ની સૂચના સુધી રદ (Train cancel) રહેશે.

આ પણ વાંચો…પેટ્રોલ સ્ટેશન ના પરિસરમાં જેલ કારખાનાના ઉત્પાદનોના વેચાણ માટે કામચલાઉ શો રૂમનો પ્રારંભ

ADVT Dental Titanium