राज्य की ख़बर કોરોના સંક્રમણ વધતા રાયપુર ખાતેનું ખાણીપીણી બજાર બંધ કરાવ્યું By Admin November 19, 2020અમદાવાદ, ૧૯ નવેમ્બર: કોરોના સંક્રમણ વધતા AMC આવ્યું હરકતમાં: રાયપુર ખાતેનું ખાણીપીણી બજાર બંધ કરાવ્યું, લોકોની ભીડ વધુ થતા કરાઈ કાર્યવાહી.