Duster car accident 2

અંબાજી બ્રેકીંગ. . હરીવાવ ગામ પાસે મુસાફર ભરેલી ડસ્ટર કાર પલ્ટી. .

Car accident near ambaji

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી

અંબાજી, ૧૯ નવેમ્બર: અંબાજી અને દાંતા વચ્ચે અકસ્માત. .હરીવાવ ગામ પાસે મુસાફર ભરેલી ડસ્ટર કાર પલ્ટી. . . .સુરત પાર્સીંગ ની GJ 5 JM 5296 નંબર ની કાર પલ્ટી. . .અંબાજી દર્શને જતા સર્જાયો અકસ્માત. .કાર મા સવાર તમામ મુસાફરો નો આબાદ બચાવ. . . . .

whatsapp banner 1